અસ્તિત્વ અને અખલાક (નૈતિકતા)ની ઉત્પત્તિ માટે એક સંપૂર્ણ સત્યતાના અસ્તિત્વના પુરાવા શું છે?

અસ્તિત્વ અને અખલાક (નૈતિકતા)ની ઉત્પત્તિ માટે એક સંપૂર્ણ સત્યતાના અસ્તિત્વના પુરાવા શું છે?

એવી કોઈ ચોક્કસ સત્ય વાત નથી કે જે ઘણા લોકો અપનાવે છે તે પોતે જ સાચું અને ખોટું શું છે તે વિશેની માન્યતાઓ રાખે છે, અને તેઓ તેને અન્ય લોકો પર લાદવાનો પ્રયાસ કરે છે, તેઓના વર્તનનું ધોરણ અપનાવે છે અને દરેકને તેનું પાલન કરવા દબાણ કરે છે, આમ તેઓ જે વસ્તુને જાળવી રાખવાનો દાવો કરે છે તેનું ઉલ્લંઘન તેઓ પોતે જ કરે છે - એક સ્વ-વિરોધાભાસી સ્થિતિ કહેવાય.

Source

કેટેગરીઓ

related_questions

પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.

ઇસ્લામ પહેલા લોકોમાં ગુલામીનો રીવાજ હતો, અને તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ન હતી, ગુલામી વિરુદ્ધ ઇસ્લામની મહેનતનો હેતું સંપૂણ સમાજના દૃષ્ટિકોણ અને માનસિકતાને બદલવાનો હતો, જેથી ગુલામો, તેમની મુક્તિ પછી, દેખાવો, હડતાલ, નાગરિક અસહકાર અથવા તો વંશીય ક્રાંતિનો આશરો લીધા વિના, સમાજના સંપૂર્ણ અને સક્રિય સભ્યો બની જાય. ઇસ્લામનો ...

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.

સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત્યંત ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે અને આ ચોકસાઈ અને ક્ષમતા મનુષ્યના સર્જન પર લાગુ પડે છે. માનવ ...

"(મુસલમાનો) અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી દો અને જ્યારે લોકો માટે ચુકાદો કરો તો ન્યાયથી કરો, નિ:શંક આ ઉત્તમ વસ્તુ છે જેની શિખામણ તમને અલ્લાહ તઆલા આપી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળવાવાળો અને જોવાવાળો છે" [૨૩૪]. (અન્ નિસા:૫૮).
સફળતાપૂર્વક મોકલ્યું