શું બિન-મુસ્લિમને "કાફીર" શબ્દ કહેવો એ બીજા પક્ષનો તિરસ્કાર છે?

શું બિન-મુસ્લિમને "કાફીર" શબ્દ કહેવો એ બીજા પક્ષનો તિરસ્કાર છે?

શું ખ્રિસ્તી માનતો નથી કે મુસ્લિમ એક નાસ્તિક છે - ઉદાહરણ તરીકે - કારણ કે તે તષલીષના સિદ્ધાંતમાં માનતો નથી, જેમાં તે વિશ્વાસ કર્યા સિવાય રાજ્યમાં પ્રવેશ કરશે નહીં? કાફિર શબ્દનો અર્થ છે સત્યને નકારવું, અને મુસ્લિમ માટે સત્ય તોહિદ છે, અને ખ્રિસ્તી માટે તે તષલીષ છે.

Source

કેટેગરીઓ

related_questions

ઇમાનના અરકાન નીચે પ્રમાણે છે:

પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.

જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.

તલાવર શબ્દનું વર્ણન કુરઆનમાં ફક્ત એક જ વખત કરવામાં આવ્યું છે. જે દેશોમાં ઈસ્લામના ઈતિહાસમાં યુદ્ધો જોવા મળ્યા નથી તે એવા દેશો છે જ્યાં આજે વિશ્વના મોટાભાગના મુસ્લિમો વસે છે, જેમ કે ઈન્ડોનેશિયા, ભારત, ચીન અને અન્ય. તેનો પુરાવો મુસ્લિમો દ્વારા જીતેલા દેશોમાં ખ્રિસ્તીઓ, હિંદુઓ અને અન્ય લોકોની હાજરી છે. ...

ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ કરશે, જે લોકો દ્વારા શોધાયેલો હશે, જેવું કે મૂર્તિપૂજક ધર્મોમાં થયું છે. માનવીને આ દુનિયામાં શાંતિની એવી ...
સફળતાપૂર્વક મોકલ્યું