કુરઆનને અરબી ભાષામાં કેમ ઉતરાવવામાં આવ્યું?

કુરઆનને અરબી ભાષામાં કેમ ઉતરાવવામાં આવ્યું?

દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ તઆલાએ મુહમ્મદ ﷺ ને છેલ્લા પયગંબર બનાવીને મોકલ્યા, અને કુરઆનની ભાષા પણ તેમની કોમની છે, અને કુરઆનને કયામત સુધી ફેરફારથી સુરક્ષિત કરી દીધું, તેણે મસીહની કિતાબ માટે ઉદાહરણ તરીકે આરામિક ભાષા પસંદ કરી.

Source

કેટેગરીઓ

related_questions

અલ્લાહ તઆલા કહે છે:

વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. તેવી જ રીતે, આ જગતનું જીવન, ટૂંકુ હોવા છતાં મનુષ્ય માટે અજમાયશ અને પરીક્ષાના ઘર ...

ઇસ્લામે અન્ય ધર્મોથી વિપરીત, આદમના પાપ માટે તેણીને નિર્દોષ ગણીને અને તેણીને ઉચ્ચ સન્માનમાં રાખીને સ્ત્રીનું સન્માન કર્યું છે.

એક મુસલમ પોતાના પાલનહારના અનુસરણમાં નમાઝ પઢે છે, જેને તેને નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે, અને તેને ઇસ્લામના અરકાન (સ્થંભો) માંથી એક બનાવી છે.

ઇસ્લામમાં પૈસાનો ઉપયોગ, વેપાર અને માલસામાન અને સેવાઓના વિનિમય અને બાંધકામ અને શહેરીકરણ માટે છે, અને જ્યારે આપણે પૈસા કમાવવાના ઉદ્દેશ્ય સાથે નાણાં ઉછીના આપીએ છીએ, ત્યારે આપણે આ રીતે વિનિમય અને વિકાસના સાધન તરીકે તેના મૂળ ઉદ્દેશ્યમાંથી પૈસા કાઢી લીધા છે, જેથી આપણે તેને એક મહત્વના હેતુ તરફ ફેરવી ...
સફળતાપૂર્વક મોકલ્યું