પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેની શારીરિક રચનાના તફાવત પર વિશ્વ સર્વસંમતિથી (ઈજમાઅ) સંમત થયું છે, જે હકીકત દ્વારા પુરાવા મળે છે કે પુરુષોના સ્વિમિંગ (તરવાના) કપડાં પશ્ચિમમાં સ્ત્રીઓના કપડાં કરતાં અલગ છે. ફિતનાથી બચવા માટે સ્ત્રી પોતાના શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, પરંતુ શું ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ સ્ત્રીએ ...
મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા ન તો પોતાની માતાની, એવી જ રીતે મુહમ્મદ ...
પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.