એક મુસલમાન નમાઝ કેમ પઢે છે?

એક મુસલમાન નમાઝ કેમ પઢે છે?

એક મુસલમ પોતાના પાલનહારના અનુસરણમાં નમાઝ પઢે છે, જેને તેને નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે, અને તેને ઇસ્લામના અરકાન (સ્થંભો) માંથી એક બનાવી છે.

Source

કેટેગરીઓ

related_questions

પેદા કરવાવાળો ઇલાહ, જીવિત, કાયમ, બે નિયાઝ અને કુદરત વાળો છે, તેને માનવજાતિ માટે મસીહની છબી અપનાવી ક્રોસ પર મારવાની જરૂર નથી, જેવુંકે ઈસાઈઓ માને છે, તે જે છે જે જીવન આપવા વાળો અને લેવાવાળો છે, એટલા માટે ન તો તેનું મૃત્યુ થયું છે ન તો તે ફરી જીવિત થયો ...

આ પ્રમાણેના સવાલો સર્જક પ્રત્યે ખોટો વિચાર અને તેને સર્જનીઓ સાથે સરખામણી કરવાના કારણે કરતા હોય છે, આ ધારણાને તર્કસંગત અને તાર્કિક બન્ને રીતે રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે:

અલ્લાહ પોતાના બંદાઓનો તે જ સમયે હિસાબ લેશે જે રીતે તે તેમને તે જ સમયે રોજી આપે છે.

ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.

દીને એ જીવન જીવવાનો માર્ગ છે, જે માનવી માટે તેના સર્જક સાથે અને તેની આસપાસના લોકો સાથેના સંબંધને નિયંત્રિત કરે છે, અને તે આખિરતનો માર્ગ છે.
સફળતાપૂર્વક મોકલ્યું