વ્યક્તિ માટે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

વ્યક્તિ માટે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

العربية English español Русский 中文

માનવ સુખ પાલનહારના આદેશો પર અમલ કરવાથી, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને તેના હુકમ અને તકદીરથી સંતુષ્ટ થવાથી પ્રાપ્ત થાય છે.

Source

કેટેગરીઓ

Related Questions

ઇસ્લામ ધર્મ, તેના ઉપદેશો જીવનની દરેક બાબતોમાં લવચીક અને વ્યાપક છે, કારણ કે તે માનવ ફિતરત (વૃત્તિ) સાથે સંબંધિત છે, જેના આધારે પાલનહારે માણસને બનાવ્યો છે, અને આ ધર્મ આ વૃત્તિના નિયમો અનુસાર આવ્યો છે. જેવુ કે:

ઇસ્લામ પહેલા લોકોમાં ગુલામીનો રીવાજ હતો, અને તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ન હતી, ગુલામી વિરુદ્ધ ઇસ્લામની મહેનતનો હેતું સંપૂણ સમાજના દૃષ્ટિકોણ અને માનસિકતાને બદલવાનો હતો, જેથી ગુલામો, તેમની મુક્તિ પછી, દેખાવો, હડતાલ, નાગરિક અસહકાર અથવા તો વંશીય ક્રાંતિનો આશરો લીધા વિના, સમાજના સંપૂર્ણ અને સક્રિય સભ્યો બની જાય. ઇસ્લામનો ...

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો ...

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ ...

ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.
સફળતાપૂર્વક મોકલ્યું