શું પયગંબર મુહમ્મદ ﷺ એ અગાઉની સંસ્કૃતિઓમાંનો કુરઆનમાં ઉલ્લેખ કર્યો છે?

શું પયગંબર મુહમ્મદ ﷺ એ અગાઉની સંસ્કૃતિઓમાંનો કુરઆનમાં ઉલ્લેખ કર્યો છે?

તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી રીતે કરી શકે?

Source

કેટેગરીઓ

related_questions

માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો કરતો જે તેમના માટે અશક્ય હોત, અને તેઓ દલીલ આપતા કે આ ફરિશ્તો છે અને ...

મુસલમાન પાસે લોકશાહી કરતાં કંઈક સારું છે અને તે શૂરા સિસ્ટમ (મશવરા માટેની કમિટી) છે.

હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને કપડાં પહેરવા અને પરદો કરવા માટે જવાબદાર બનાવ્યા હતા.

પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.

માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત બનાવ્યા છે, અને તેણે છોડ અને પ્રાણીઓના ખોરાકને પચાવવા માટે યોગ્ય પાચન તંત્ર બનાવ્યું છે, ...
સફળતાપૂર્વક મોકલ્યું