પયગંબર મુહમ્મદે આયશા રઝી. સાથે શા માટે લગ્ન કર્યા જ્યારે કે તે નાની વયના હતા?

પયગંબર મુહમ્મદે આયશા રઝી. સાથે શા માટે લગ્ન કર્યા જ્યારે કે તે નાની વયના હતા?

અમે સહીહ અલ્ બુખારી (પયગંબરની હદીસની સૌથી સહીહ (સાચી) પુસ્તક) માં જોઈએ તો જાણવા મળશે કે આયશા રઝી. પયગંબર મુહમ્મદ પ્રત્યેના તીવ્ર પ્રેમ વિશે વાત કરે છે, અને અમને લાગે છે કે તેણીએ આ લગ્ન વિશે ક્યારેય ફરિયાદ કરી નથી.

Source

કેટેગરીઓ

related_questions

ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.

શું ખ્રિસ્તી માનતો નથી કે મુસ્લિમ એક નાસ્તિક છે - ઉદાહરણ તરીકે - કારણ કે તે તષલીષના સિદ્ધાંતમાં માનતો નથી, જેમાં તે વિશ્વાસ કર્યા સિવાય રાજ્યમાં પ્રવેશ કરશે નહીં? કાફિર શબ્દનો અર્થ છે સત્યને નકારવું, અને મુસ્લિમ માટે સત્ય તોહિદ છે, અને ખ્રિસ્તી માટે તે તષલીષ છે.

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને ...

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).
સફળતાપૂર્વક મોકલ્યું