શું ઇસ્લામ તલવાર વડે ફેલાયો છે?

શું ઇસ્લામ તલવાર વડે ફેલાયો છે?

العربية English español Русский 中文

તલાવર શબ્દનું વર્ણન કુરઆનમાં ફક્ત એક જ વખત કરવામાં આવ્યું છે. જે દેશોમાં ઈસ્લામના ઈતિહાસમાં યુદ્ધો જોવા મળ્યા નથી તે એવા દેશો છે જ્યાં આજે વિશ્વના મોટાભાગના મુસ્લિમો વસે છે, જેમ કે ઈન્ડોનેશિયા, ભારત, ચીન અને અન્ય. તેનો પુરાવો મુસ્લિમો દ્વારા જીતેલા દેશોમાં ખ્રિસ્તીઓ, હિંદુઓ અને અન્ય લોકોની હાજરી છે. જ્યારે બિન-મુસ્લિમો દ્વારા વસાહત ધરાવતા દેશોમાં માત્ર થોડા મુસ્લિમો છે. જે નરસંહારના યુદ્ધો હતા અને નજીકના અને દૂરના દરેકને તેમના વિશ્વાસને સ્વીકારવા દબાણ કરતા હતા, જેમ કે ધર્મયુદ્ધ અને અન્ય યુદ્ધ.

Source

કેટેગરીઓ

Related Questions

મધ્ય પૂર્વમાં, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમો ઇલાહનો ઉલ્લેખ કરવા માટે "અલ્લાહ" શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એકમાત્ર સાચો ઇલાહ, જે મૂસા અને ઈસાનો ઇલાહ છે, અને સર્જકે પવિત્ર કુરઆનમાં પોતાની ઓળખ "અલ્લાહ" નામ સાથે આપી, પરંતુ તેના બીજા પવિત્ર નામો અને ગુણો છે. તદુપરાંત, ઓલ્ડ ટેસ્ટામેન્ટની પ્રારંભિક (જુનો કરાર) ...

"(મુસલમાનો) અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી દો અને જ્યારે લોકો માટે ચુકાદો કરો તો ન્યાયથી કરો, નિ:શંક આ ઉત્તમ વસ્તુ છે જેની શિખામણ તમને અલ્લાહ તઆલા આપી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળવાવાળો અને જોવાવાળો છે" [૨૩૪]. (અન્ નિસા:૫૮).

સૌ પ્રથમ, સાચો ધર્મ માણસની ફિતરત (પ્રારંભિક કુદરતી સ્વભાવ) સાથે સુસંગત હોવો જોઈએ જેને અન્યની દખલગીરી વિના તેના સર્જક સાથે સીધો સંબંધ હોવો જોઈએ, જે માણસના ગુણો અને સારા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો ...

મુસલમાન પાસે લોકશાહી કરતાં કંઈક સારું છે અને તે શૂરા સિસ્ટમ (મશવરા માટેની કમિટી) છે.
સફળતાપૂર્વક મોકલ્યું