મુસલમાનો કેમ પોતાની દીકરીઓના લગ્ન ઇસીઈઓ અથવા યહૂદીઓ સાથે કરતા નથી?

મુસલમાનો કેમ પોતાની દીકરીઓના લગ્ન ઇસીઈઓ અથવા યહૂદીઓ સાથે કરતા નથી?

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા યહૂદી એવું ઈમાન ધરાવે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી અને મુહમ્મદ અલ્લાહના પયગંબર છે તો અમે આમારી દીકરીઓના લગ્ન તેમની સાથે કરી શકી એ છીએ.

Source

કેટેગરીઓ

related_questions

લોકોમાં વિવિધ સિદ્ધાંતો અને માન્યતાઓના અસ્તિત્વનો અર્થ એ નથી કે ત્યાં એક પણ સાચું સત્ય નથી, ઉદાહરણ તરીકે, કાળી કાર ધરાવનાર વ્યક્તિ દ્વારા વપરાતા પરિવહનના માધ્યમો વિશે લોકોના કેટલા ખ્યાલો અને ધારણાઓ હોય, ઉદાહરણ તરીકે, તે હકીકતને નકારી શકાતી નથી કે તેની પાસે કાળી કાર છે, ભલે આખું વિશ્વ માને ...

માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો કરતો જે તેમના માટે અશક્ય હોત, અને તેઓ દલીલ આપતા કે આ ફરિશ્તો છે અને ...

ઇસ્લામ લોકો વચ્ચે ન્યાયને લાગુ કરવા અને માપ અને વજનમાં ન્યાય કરવાનું કહે છે.

એક મુસલમાન પયગંબર મુહમ્મદ ﷺ ના ઉપદેશોનું અનુસરણ કરે છે, અને નમાઝ એવી રીતે જ પઢે છે જેવી રીતે નબી ﷺ એ પઢી હતી.

પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ ...
સફળતાપૂર્વક મોકલ્યું