ઇસલામના તે કેવા મહત્વના અરકાન (સ્થંભો) છે, જે પયગંબર મુહમ્મદ ﷺ લઈને આવ્યા હતા?

ઇસલામના તે કેવા મહત્વના અરકાન (સ્થંભો) છે, જે પયગંબર મુહમ્મદ ﷺ લઈને આવ્યા હતા?

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.

Source

કેટેગરીઓ

related_questions

સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.

તે અલ્લાહની રહમત અને તેની સર્જન પ્રત્યેની દયાથી છે કે પાલનહારે અમને સારી વસ્તુઓ ખાવાની મંજૂરી આપી, અને અશુદ્ધ વસ્તુઓ ખાવાની મનાઈ કરી.

પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.

મધ્ય પૂર્વમાં, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમો ઇલાહનો ઉલ્લેખ કરવા માટે "અલ્લાહ" શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એકમાત્ર સાચો ઇલાહ, જે મૂસા અને ઈસાનો ઇલાહ છે, અને સર્જકે પવિત્ર કુરઆનમાં પોતાની ઓળખ "અલ્લાહ" નામ સાથે આપી, પરંતુ તેના બીજા પવિત્ર નામો અને ગુણો છે. તદુપરાંત, ઓલ્ડ ટેસ્ટામેન્ટની પ્રારંભિક (જુનો કરાર) ...

સૌ પ્રથમ, સાચો ધર્મ માણસની ફિતરત (પ્રારંભિક કુદરતી સ્વભાવ) સાથે સુસંગત હોવો જોઈએ જેને અન્યની દખલગીરી વિના તેના સર્જક સાથે સીધો સંબંધ હોવો જોઈએ, જે માણસના ગુણો અને સારા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.
સફળતાપૂર્વક મોકલ્યું