જો અલ્લાહ ઇસ્લામ પ્રમાણે પોતાના બંદાઓ (ઉપાસકો) સાથે મોહબ્બત કરે છે, તો તેમને વ્યક્તિગત પદ્ધતિ પડતી અપનાવવાની પરવાનગી કેમ નથી આપતો?

જો અલ્લાહ ઇસ્લામ પ્રમાણે પોતાના બંદાઓ (ઉપાસકો) સાથે મોહબ્બત કરે છે, તો તેમને વ્યક્તિગત પદ્ધતિ પડતી અપનાવવાની પરવાનગી કેમ નથી આપતો?

العربية English español Русский 中文

કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે તે મોહબ્બત કરે છે તેને મળાવે છે, પરંતુ અલ્લાહ જે સર્વશક્તિમાન છે તેને આપણી જરૂર નથી, આપણા માટે તેની મોહબ્બત તેની દયા અને કૃપાની છે, એક શક્તિવાળાની એક કમજોર માટે મોહબ્બત, એક અમીરની ગરીબ માટે મોહબ્બત, એક કુદરત ધરાવનારની એક લાચાર માટે મોહબ્બત, એક મોટાની એક નાના સાથે મોહબ્બત, અને હિકમતની મોહબ્બત.

Source

કેટેગરીઓ

Related Questions

હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.

દીને એ જીવન જીવવાનો માર્ગ છે, જે માનવી માટે તેના સર્જક સાથે અને તેની આસપાસના લોકો સાથેના સંબંધને નિયંત્રિત કરે છે, અને તે આખિરતનો માર્ગ છે.

અલ્લાહ તઆલા કહે છે:

ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.

પશ્ચિમી અનુભવ મધ્ય યુગમાં લોકોની ક્ષમતાઓ અને મન પર ચર્ચ અને રાજ્યના વર્ચસ્વ અને જોડાણની પ્રતિક્રિયા તરીકે આવ્યો હતો. ઇસ્લામિક પ્રણાલીની વ્યવહારિકતા અને તર્કને જોતાં ઇસ્લામિક વિશ્વને ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
સફળતાપૂર્વક મોકલ્યું