પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના ...