શિઆ અને સુન્ની વચ્ચે શું ફર્ક છે?

શિઆ અને સુન્ની વચ્ચે શું ફર્ક છે?

العربية English español Русский 中文

મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા ન તો પોતાની માતાની, એવી જ રીતે મુહમ્મદ ﷺ એ ક્યારેય પોતાની ઈબાદત નથી કરી, ન તો પોતાની દીકરીઓની ન તો પોતાની પત્નીઓની.

Source

કેટેગરીઓ

Related Questions

અલ્લાહ તઆલા કહે છે:

"(મુસલમાનો) અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી દો અને જ્યારે લોકો માટે ચુકાદો કરો તો ન્યાયથી કરો, નિ:શંક આ ઉત્તમ વસ્તુ છે જેની શિખામણ તમને અલ્લાહ તઆલા આપી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળવાવાળો અને જોવાવાળો છે" [૨૩૪]. (અન્ નિસા:૫૮).

વ્યક્તિ માટે જરૂરી છે કે તે સાચા ઇલાહ પર ઈમાન ધરાવે, અથવા કોઈ બાતેલ ઇલાહ પર, જે તેને ઇલાહ કહી શકતો હોય અથવા કઈ નામ આપી શકતો હોય અથવા અન્ય નામથી પોકારી શકતો હોય. (કહેવાનો તાતપર્ય એ કે માનવીએ કોઈને કોઈ ઇલાહ પર ઈમાન રાખવું જરૂરી છે) તે લોકો સમક્ષ ...

ઇસ્લામિક સંસ્કૃતિએ તેના સર્જક સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, અને સર્જક અને તેના સર્જન વચ્ચેના સંબંધને યોગ્ય સ્થાને મૂક્યો છે. એવા સમયે જ્યારે અન્ય માનવ સંસ્કૃતિઓએ પાલનહાર સાથે ખોટો વ્યવહાર કર્યો, તેઓએ તેમની સાથે કુફ્ર કર્યો, તેમના સર્જનને તેમની સાથે ઈમાન અને ઇબાદતમાં સાથે જોડ્યા, અને તેમને એવા સ્તરે ...

સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.
સફળતાપૂર્વક મોકલ્યું