ઇસ્લામ શા માટે એકથી વધુ શાદી કરવાની પરવાનગી આપે છે?

ઇસ્લામ શા માટે એકથી વધુ શાદી કરવાની પરવાનગી આપે છે?

વૈશ્વિક આંકડાઓ અનુસાર, સ્ત્રી અને પુરુષનો જન્મ દર લગભગ સમાન છે, જો કે તે વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જીવિત રહેવાનો દર પુરુષો કરતાં વધુ છે. યુદ્ધોમાં, પુરુષોની હત્યાની ટકાવારી સ્ત્રીઓ કરતાં વધુ છે. તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરૂષો કરતા મોટી છે જેના પરિણામે વિશ્વમાં વિધવા મહિલાઓની ટકાવારી પુરૂષ વિધવાઓ કરતાં વધુ છે. આ રીતે આપણે તે નિર્ણય સુધી પહોંચીશું કે દુનિયામાં સ્ત્રીઓની વસ્તી પુરુષો કરતા વધારે છે, તેથી એક પુરુષને ફક્ત એક સ્ત્રી સુધી મર્યાદિત રાખવો તે વ્યવહારિક રીતે યોગ્ય નથી.

Source

કેટેગરીઓ

related_questions

અલ્લાહ તઆલા કહે છે:

નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી ...

ઇસ્લામિક સંસ્કૃતિએ તેના સર્જક સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, અને સર્જક અને તેના સર્જન વચ્ચેના સંબંધને યોગ્ય સ્થાને મૂક્યો છે. એવા સમયે જ્યારે અન્ય માનવ સંસ્કૃતિઓએ પાલનહાર સાથે ખોટો વ્યવહાર કર્યો, તેઓએ તેમની સાથે કુફ્ર કર્યો, તેમના સર્જનને તેમની સાથે ઈમાન અને ઇબાદતમાં સાથે જોડ્યા, અને તેમને એવા સ્તરે ...

દાખલા તરીકે, ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સરળ સરખામણી કરીશું તો, તે સ્પષ્ટ થઇ જશે કે ઈસ્લામે આ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું.

ઇસ્લામ પૂર્વેના યુગમાં સ્ત્રીઓ વારસાથી વંચિત હતી, જ્યારે ઇસ્લામ આવ્યો ત્યારે તેઓને માત્ર વારસામાં સમાવવામાં આવ્યા ન હતા પરંતુ તેઓને પુરૂષોના સમાન અથવા વધુ હિસ્સા પણ આપવામાં આવ્યા હતા, અને કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી વારસામાં હકદાર છે જ્યારે પુરુષ નથી. અન્ય કિસ્સાઓમાં, ઉંચ્ચ વંશ અને સગપણના કારણે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ ...
સફળતાપૂર્વક મોકલ્યું