મૂળ પાપ વિષે ઇસ્લામનો મંતવ્ય શું છે?

મૂળ પાપ વિષે ઇસ્લામનો મંતવ્ય શું છે?

العربية English español Русский 中文

માનવીઓને જે અલ્લાહએ સબક શીખવાડ્યો છે, કે અલ્લાહ એ માનવીઓના પિતા આદમની તૌબા કબૂલ કરી એક હરામ વૃક્ષને ખાવા પર, જે માનવીઓ માટે અલ્લાહની માફીનો પહેલો કિસ્સો છે, આદમ દ્વારા વરસામાં મળેલી ભૂલ વિષે ઈસાઈઓનો અકીદો અર્થહીન છે, કે કોઈ ભાર ઉઠાવવા વાળો બીજાનો ભાર નહીં ઉઠાવે, બીજા શબ્દોમાં, દરેક વ્યક્તિ પોતે જ પોતાની ભૂલોનો જવાબદાર છે; આ પાલનહારની કૃપા છે કે માનવી શુદ્ધ અને ગુનાહોથી પવિત્ર જન્મે છે, અને પોતાની જયારે પુખ્તવય (તરુણાવસ્થા) નો થાય છે ત્યારે જ પોતાના કાર્યોનો જવાબદાર બને છે.

Source

કેટેગરીઓ

Related Questions

પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.

એક મુસલમ પોતાના પાલનહારના અનુસરણમાં નમાઝ પઢે છે, જેને તેને નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે, અને તેને ઇસ્લામના અરકાન (સ્થંભો) માંથી એક બનાવી છે.

હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.

જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?

ઇસ્લામ પહેલા લોકોમાં ગુલામીનો રીવાજ હતો, અને તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ન હતી, ગુલામી વિરુદ્ધ ઇસ્લામની મહેનતનો હેતું સંપૂણ સમાજના દૃષ્ટિકોણ અને માનસિકતાને બદલવાનો હતો, જેથી ગુલામો, તેમની મુક્તિ પછી, દેખાવો, હડતાલ, નાગરિક અસહકાર અથવા તો વંશીય ક્રાંતિનો આશરો લીધા વિના, સમાજના સંપૂર્ણ અને સક્રિય સભ્યો બની જાય. ઇસ્લામનો ...
સફળતાપૂર્વક મોકલ્યું