ઇસ્લામમાં પુરુષને જે વારસામાં મળે છે તેમાંથી અડધો ભાગ સ્ત્રીને કેમ મળે છે?

ઇસ્લામમાં પુરુષને જે વારસામાં મળે છે તેમાંથી અડધો ભાગ સ્ત્રીને કેમ મળે છે?

ઇસ્લામ પૂર્વેના યુગમાં સ્ત્રીઓ વારસાથી વંચિત હતી, જ્યારે ઇસ્લામ આવ્યો ત્યારે તેઓને માત્ર વારસામાં સમાવવામાં આવ્યા ન હતા પરંતુ તેઓને પુરૂષોના સમાન અથવા વધુ હિસ્સા પણ આપવામાં આવ્યા હતા, અને કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી વારસામાં હકદાર છે જ્યારે પુરુષ નથી. અન્ય કિસ્સાઓમાં, ઉંચ્ચ વંશ અને સગપણના કારણે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ વારસો મળે છે, અને આ તે સ્થિતિ છે જેના વિષે કુરઆનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

Source

કેટેગરીઓ

related_questions

જે વસ્તુ સાચી ફિતરત અથવા સામાન્ય બુદ્ધિ તરીકે ઓળખાતી હોય, અને તે દરેક વસ્તુ જે તાર્કિક અને સામાન્ય સમજ અને યોગ્ય મન સાથે સુસંગત છે તે અલ્લાહ તરફથી છે, અને જે જટિલ હોય તે મનુષ્યો તરફથી હોય છે.

હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા ...

મુસલમાન પાસે લોકશાહી કરતાં કંઈક સારું છે અને તે શૂરા સિસ્ટમ (મશવરા માટેની કમિટી) છે.

નબી (સંદેશવાહક) તે છે, જેની તરફ વહી કરવામાં આવી હોઈ, અને તેને કોઈ નવો સંદેશ અથવા કોઈ નવો તરીકો આપ્યો ન હોઈ, અને પયગંબર તે છે, જેને અલ્લાહ એ એક તરીકો અને શરિઅત (કાનૂન) સાથે મોકલ્યો હોઈ, જે તેની કોમ પ્રમાણે હોઈ, ઉદાહરણ તરીકે (તૌરાત જે પયગંબર મૂસા તરફ ઉતારવામાં ...
સફળતાપૂર્વક મોકલ્યું