પાડોશીના હક અંગે ઇસ્લામનું વલણ શું છે?

પાડોશીના હક અંગે ઇસ્લામનું વલણ શું છે?

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).

Source

કેટેગરીઓ

related_questions

સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો ...

દુષ્ટતા અલ્લાહ તરફથી આવતી નથી, દુષ્ટતા અસ્તિત્વ ધરાવનાર વસ્તુ નથી, કારણ કે અસ્તિત્વ શુદ્ધ ભલાઈ છે.

અલ્લાહ આવા લોકો પર અન્યાય નહીં કરે; તેના બદલે તે ન્યાયના દિવસે તેમની કસોટી કરશે.

જે વસ્તુ સાચી ફિતરત અથવા સામાન્ય બુદ્ધિ તરીકે ઓળખાતી હોય, અને તે દરેક વસ્તુ જે તાર્કિક અને સામાન્ય સમજ અને યોગ્ય મન સાથે સુસંગત છે તે અલ્લાહ તરફથી છે, અને જે જટિલ હોય તે મનુષ્યો તરફથી હોય છે.

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.
સફળતાપૂર્વક મોકલ્યું