પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી આયતમાં: "અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ...