આપણે મેઘધનુષ્ય અને મૃગજળ જોઈએ છીએ, પરંતુ તે બન્ને અસ્તિત્વમાં નથી! આપણે ગુરુત્વાકર્ષણબળને જોયા વિના તેના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે તેને ભૌતિક વિજ્ઞાને તે સાબિત કર્યું છે.
પશ્ચિમી અનુભવ મધ્ય યુગમાં લોકોની ક્ષમતાઓ અને મન પર ચર્ચ અને રાજ્યના વર્ચસ્વ અને જોડાણની પ્રતિક્રિયા તરીકે આવ્યો હતો. ઇસ્લામિક પ્રણાલીની વ્યવહારિકતા અને તર્કને જોતાં ઇસ્લામિક વિશ્વને ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
ઉદાહરણ તરીકે, અને અલ્લાહ પાસે સર્વશ્રેષ્ટ ઉદાહરણો છે, અને માત્ર સમજાવવા માટે એક ઉદાહરણ, જ્યારે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરે છે અને તેને બહારથી નિયંત્રિત કરે છે, ત્યારે તે ઉપકરણની અંદર કોઈપણ રીતે પ્રવેશતો નથી.
સાચા ધર્મને ત્રણ મૂળભૂત બાબતો દ્વારા ઓળખી શકાય છે અને બીજા ધર્મોથી અલગ કરી શકાય છે [૪૪]: દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.