ઇસ્લામે બાળકને દત્તક લેવાની મનાઈ કેમ કરી?

ઇસ્લામે બાળકને દત્તક લેવાની મનાઈ કેમ કરી?

ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.

Source

કેટેગરીઓ

related_questions

આ જીવનમાં દુષ્ટતા શા માટે છે તે આશ્ચર્ય પામનાર, તેને પાલનહારના અસ્તિત્વને નકારવા માટેના બહાના તરીકે લે છે તે ફક્ત તેની ટૂંકી દૃષ્ટિ અને આ પાછળન શાણપણને સમજવામાં તેની નાજુક વિચારસરણી દર્શાવે છે, અને અંતર્ગત મુદ્દાઓ વિશે તેની જાગૃતિનો અભાવ દર્શાવે છે. એવો પ્રશ્ન કરીને, નાસ્તિક સ્પષ્ટપણે સ્વીકારે છે કે ...

દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ તઆલાએ મુહમ્મદ ﷺ ને છેલ્લા પયગંબર બનાવીને મોકલ્યા, અને કુરઆનની ભાષા પણ તેમની કોમની છે, અને કુરઆનને ...

માનવ સુખ પાલનહારના આદેશો પર અમલ કરવાથી, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને તેના હુકમ અને તકદીરથી સંતુષ્ટ થવાથી પ્રાપ્ત થાય છે.

હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.

જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.
સફળતાપૂર્વક મોકલ્યું