ઇસ્લામમાં દારૂ પીવા પર પ્રતિબંધિત કેમ છે?

ઇસ્લામમાં દારૂ પીવા પર પ્રતિબંધિત કેમ છે?

અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, કારણ કે તે મનને ઢાંકીને આપણને નુકસાન પહોંચાડે છે અને આપણને દરેક પ્રકારના ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. નશામાં ધૂત વ્યક્તિ બીજાઓને મારી શકે છે, તે વ્યભિચાર કરી શકે છે, અને તે ચોરી કરી શકે છે, વગેરે, દારૂ પીવાથી થતા ગુનાહોમાંથી.

Source

કેટેગરીઓ

related_questions

ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા ...

દીન સારી રીતભાત અપનાવવા અને ખરાબ કાર્યોથી દૂર રહેવા માટે કહે છે. આમ, કેટલાક મુસ્લિમોનું ખરાબ વર્તન તેમની સાંસ્કૃતિક આદતો અથવા તેમના ધર્મ પ્રત્યેની તેમની અજ્ઞાનતા અને સાચા ધર્મથી દૂર રહેવાને કારણે છે.

પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.

એક સર્જક પર ઈમાન એ વાતને સાબિત કરે છે કે કોઈ પણ વસ્તુ કારણ વગર જાહેર નથી થતી, ઉલ્લેખનીય નથી કે વિશાળ વસવાટ કરેલું ભૌતિક બ્રહ્માંડ અને તેમાં રહેલા જીવો અમૂર્ત ચેતના ધરાવે છે અને ગણિતના અમૂર્ત નિયમોનું પાલન કરે છે. મર્યાદિત ભૌતિક બ્રહ્માંડના અસ્તિત્વને સમજાવવા માટે, આપણને એક સ્વતંત્ર ...

અલ્લાહ આવા લોકો પર અન્યાય નહીં કરે; તેના બદલે તે ન્યાયના દિવસે તેમની કસોટી કરશે.
સફળતાપૂર્વક મોકલ્યું